કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સેઝવાન ચીઝી ફિટર્સ

Photo of Schezwan cheese fritters by Chandni Joshi at BetterButter
0
2
0(0)
0

સેઝવાન ચીઝી ફિટર્સ

Jul-11-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેઝવાન ચીઝી ફિટર્સ રેસીપી વિશે

આજે બનાવો એક એવી રેસિપી જે મોનસૂન સ્પેશિયલ તો કહેવાય જ પણ કીટી પાર્ટી હોઈ કે બાળકો ની બર્થ ડે પાર્ટી એક વાર આ રેસિપિ બનાવી ને ટેસ્ટ કરાવો એટલે જરૂર તમને પૂછશે કે વાહ આ શું બનાવ્યું કેવી રીતે બનાવ્યું આવું જરૂર પૂછશે. તો હવે આગળ તમારે ત્યાં કિટ્ટી પાર્ટી હોઈ અથવા કોઈ નો બર્થ ડે આવતો હોય તો બનાવો

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ભારતીય
 • તળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 વાટકી પ્રોસેસ ચીઝ
 2. 2 વાટકી મેંદો
 3. 1 વાટકી ઝીણી સમારેલ ડુંગળી
 4. 1 ટી સ્પૂન વાટેલું લસણ
 5. 1 ટી સ્પૂન સેઝવાન ચટણી
 6. કોથમીર જરૂર મુજબ
 7. તેલ ફ્રાય કરવા માટે
 8. મીઠું સ્વાદ અનુસાર
 9. 3 થી 4 ટી સ્પૂન છાસ

સૂચનાઓ

 1. 1 સૌ પ્રથમ ચિઝ ને ખમણી લો.
 2. 2 હવે તેમાં મેંદો,ઝીણી સમારેલ ડુંગળી,વાટેલું લસણ,કોથમીર,સેઝવાન ચટણી અને જરૂર મુજબ છાસ ઉમેરી રોલ વાળી શકાય તેવું મિશ્રણ બનાવો.
 3. 3 હવે તેલ વાળો હાથ કરી ને રોલ વાળો. અથવા 2 ચમચી ની મદદ થી પણ વાળી શકાય
 4. 4 હવે એક પેન માં તેલ ગરમ કરો ગરમ થાય એટલે ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
 5. 5 હવે ટોમેટો સોસ અથવા ચીલી સોસ સાથે ઉપર ચીઝ થી ગાર્નીશ કરી સર્વ કરો.
 6. 6 તો તૈયાર છે મોનસૂન સ્પેશિયલ અથવા પાર્ટી સ્પેશિયલ સેઝવાન ચીઝી ફિટર્સ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર