Open in app

કેસર, પિસ્તા, ઈલાયચી શ્રીખંડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  3 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  3 people
Jigisha Jayshree11th Jul 2018

Kesar, pista, ilayachi shri khand ના વિશે

Ingredients to make Kesar, pista, ilayachi shri khand in gujarati

  • ૫૦૦ ગ્રામ વધારે ફેટ વાળુ દુધ
  • ૪/૫ નાની ચમચી ખાંડ
  • અડધી ચમચી ઈલાયચી પાવડર
  • પિસ્તા
  • કેસર

How to make Kesar, pista, ilayachi shri khand in gujarati

  1. સર્વ પ્રથમ એક પાતળા કપડામાં દહીં નાંખી ને પોટલી બનાવી લટકાવી દો
  2. કેમ કે દહીં માં જેટલુ પણ પાણી હોય તો તે નિકળી જાય
  3. પછી તેને ચારણી થી ચાળી લો હવે તેમા પીસી ને રાખેલ ખાંડ નાંખીને ખૂબ હલાવો.
  4. ઈલાયચી પાવડર નાખી ને મિક્સ કરો
  5. હવે તેમાં કેસર, પિસ્તા નાંખો અને મિક્સ કરી દો
  6. ફ્રિજ માં ઠંડો થવા દો
  7. પછી પૂરી સાથે પીરસો

Reviews for Kesar, pista, ilayachi shri khand in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kesar, pista, ilayachi shri khand in gujarati

  • કેસર પિસ્તા દૂધ

    0 likes