હોમ પેજ / રેસિપી / કેસર, પિસ્તા, ઈલાયચી શ્રીખંડ

Photo of Kesar, pista, ilayachi shri khand by Jigisha Jayshree at BetterButter
929
2
0.0(0)
0

કેસર, પિસ્તા, ઈલાયચી શ્રીખંડ

Jul-11-2018
Jigisha Jayshree
3 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર, પિસ્તા, ઈલાયચી શ્રીખંડ રેસીપી વિશે

શ્રીખંડ અને પૂરી ગુજરાત નીં પ્રખ્યાત સ્વીટ ડિશ છે. અહી યા શ્રીખંડ માં પૂરી ને ડુબાડીને ખાવા માં આવે છે.

રેસીપી ટૈગ

  • હોળી
  • ઈંડા વિનાનું
  • આસાન
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૫૦૦ ગ્રામ વધારે ફેટ વાળુ દુધ
  2. ૪/૫ નાની ચમચી ખાંડ
  3. અડધી ચમચી ઈલાયચી પાવડર
  4. પિસ્તા
  5. કેસર

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ એક પાતળા કપડામાં દહીં નાંખી ને પોટલી બનાવી લટકાવી દો
  2. કેમ કે દહીં માં જેટલુ પણ પાણી હોય તો તે નિકળી જાય
  3. પછી તેને ચારણી થી ચાળી લો હવે તેમા પીસી ને રાખેલ ખાંડ નાંખીને ખૂબ હલાવો.
  4. ઈલાયચી પાવડર નાખી ને મિક્સ કરો
  5. હવે તેમાં કેસર, પિસ્તા નાંખો અને મિક્સ કરી દો
  6. ફ્રિજ માં ઠંડો થવા દો
  7. પછી પૂરી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર