Open in app

નઝરાના

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Rani Soni11th Jul 2018

Nazrana ના વિશે

Ingredients to make Nazrana in gujarati

  • 2 મધ્યમ બીટ છીણેલૂં
  • 1 1/2 કપ દૂધ
  • 10 ખજુર ના ટુકડા
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી સૂકુ છીણેલૂં નારિયેળ
  • 2-3 ચમચી રબડી હોમમેડ
  • 1 નાની ચમચી શેકેલી ખસખસ
  • 10 બદામ (કેસર ના દૂધ માં પલાળેલી)
  • 5-6 કાજુ
  • 4 અંજીર ટુકડા
  • 1 ચમચી પિસ્તા બારીક સમારેલ
  • 1 બીટ સ્લાઇસ

How to make Nazrana in gujarati

  1. બીટ ને 2 મિનિટ પેન માં સાંતળો
  2. હવે દૂધ ઉમેરો અને જયારે બીટ ચઢી જાય અેટલે
  3. ખજૂર નાંખો
  4. હવે ખાંડ ઉમેરો
  5. મિશ્રણ ને બરાબર મિકસ કરો
  6. ગેસ બંધ કરો અને નારિયેળ ઉમેરો
  7. હવે ઠંડુ કરો
  8. હાથ થી ગોળ આકાર આપો
  9. ઉપર રબડી મૂકો
  10. ખસખસ ,બદામ, અંજીર ના ટુકડા ને આજુબાજુ લગાવો
  11. બીટ ની સ્લાઇસ ને ગોળ વાળી મધ્ય માં મૂકો
  12. પિસ્તા બારીક સમારેલ મૂકો.કાજુ મૂકો
  13. ફોટા મુજબ સજાવટ કરી લો
  14. તૈયાર છે નઝરાના

Reviews for Nazrana in gujarati (0)

No reviews yet.

Recipes similar to Nazrana in gujarati