Photo of Nazrana by Rani Soni at BetterButter
476
1
0.0(0)
0

નઝરાના

Jul-11-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નઝરાના રેસીપી વિશે

આ હેલ્ધી વેરીએશન બાળકો, નાના મોટા સૌ વડીલો અને મિત્રોને ખુબ ભાવશે.જે પોષણક્ષમ છે. જે એકદમ અલગ પ્રકારની સરસ મજા ની સ્વાદિષ્ટ બનશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 મધ્યમ બીટ છીણેલૂં
  2. 1 1/2 કપ દૂધ
  3. 10 ખજુર ના ટુકડા
  4. 2 ચમચી ખાંડ
  5. 1 ચમચી સૂકુ છીણેલૂં નારિયેળ
  6. 2-3 ચમચી રબડી હોમમેડ
  7. 1 નાની ચમચી શેકેલી ખસખસ
  8. 10 બદામ (કેસર ના દૂધ માં પલાળેલી)
  9. 5-6 કાજુ
  10. 4 અંજીર ટુકડા
  11. 1 ચમચી પિસ્તા બારીક સમારેલ
  12. 1 બીટ સ્લાઇસ

સૂચનાઓ

  1. બીટ ને 2 મિનિટ પેન માં સાંતળો
  2. હવે દૂધ ઉમેરો અને જયારે બીટ ચઢી જાય અેટલે
  3. ખજૂર નાંખો
  4. હવે ખાંડ ઉમેરો
  5. મિશ્રણ ને બરાબર મિકસ કરો
  6. ગેસ બંધ કરો અને નારિયેળ ઉમેરો
  7. હવે ઠંડુ કરો
  8. હાથ થી ગોળ આકાર આપો
  9. ઉપર રબડી મૂકો
  10. ખસખસ ,બદામ, અંજીર ના ટુકડા ને આજુબાજુ લગાવો
  11. બીટ ની સ્લાઇસ ને ગોળ વાળી મધ્ય માં મૂકો
  12. પિસ્તા બારીક સમારેલ મૂકો.કાજુ મૂકો
  13. ફોટા મુજબ સજાવટ કરી લો
  14. તૈયાર છે નઝરાના

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર