BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / શીંગ ના લાડુ.

Photo of Peanut ladoo. by Kavi Nidhida at BetterButter
642
1
0(0)
0

શીંગ ના લાડુ.

Jul-11-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શીંગ ના લાડુ. રેસીપી વિશે

શેકેલી શીંગ ના લાડુ.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ શીંગ
  2. ¾ કપ ખાંડ
  3. ½ કપ ઘી
  4. ¼ ટી સ્પૂન એલચી પાઉડર
  5. ¾ ટી સ્પૂન સૂંઠ
  6. 1 ટી સ્પૂન ચારોળી

સૂચનાઓ

  1. શીંગ ને શેકી ને ફોતરા કાઢી લો,
  2. મીક્ષર મા દળી લો
  3. ખાંડ પણ દળી લૉ
  4. એક બાઉલ મા શીંગ નો ભુકો, એલચી પાઉડર, સૂંઠ, ખાંડ અને ઘી નાખી ભેળવી લો
  5. પછી તેમાંથી નાના નાના લાડુ વાળી, ઉપર ચારોળી થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર