Open in app

કેસરીયા પનીર રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Heena Nayak11th Jul 2018

Kesariya paneer roll ના વિશે

Ingredients to make Kesariya paneer roll in gujarati

  • ૧ વાટકી. પનીર
  • ૧।૨ વાટકી. ખાંડ નો પાવડર.
  • ૧।૪ ચમચી. ઇલાયચી પાવડર
  • ૧।૪. ચમચી. કેસર વાળું દૂધ

How to make Kesariya paneer roll in gujarati

  1. પનીર ને બારીક છીણી લો.
  2. પનીર ને બરાબર મસળી લો.
  3. પનીર ખાંડ નો પાવડર ઇલાયચી પાવડર અને કેસર વાળું દૂધ મિક્સ કરીને રોલ બનાવો.
  4. ૧ કલાક સુધી ફી્જ માં મૂકીને બહાર કાઢી લો.
  5. બહાર કાઢી કેસર લગાવી સજાવો.
  6. તો ચાલો તૈયાર થઈ ગઈ છે આપણી મનપસંદ મીઠાઈ કે જે પનીર માં થી બનાવી છે.

Reviews for Kesariya paneer roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kesariya paneer roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • મટર પનીર

    4 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • ખજૂર રોલ

    1 likes
  • રાઈસ રોલ

    2 likes