Open in app

મલાઈ ફુલ્ફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  420 min
પીરસવું  3 people
Chandni Joshi11th Jul 2018

Malai fulfi ના વિશે

Ingredients to make Malai fulfi in gujarati

  • 1 લીટર ફેટ વાળું દૂધ
  • 1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  • 1 નાનું ટીન કન્સેડન મિલ્ક
  • 1 ટી સ્પૂન એલચી પાવડર
  • 1 ટી સ્પૂન મિક્સ ડ્રાય ફ્રૂટ્સ(કાજુ બદામ પિસ્તા)

How to make Malai fulfi in gujarati

  1. 1.સૌ પ્રથમ દૂધ ને ઉકાળો હવે તેમાં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી 10 મિનીટ ઉકાળો પછી તેમાં કન્સેડન મિલ્ક ઉમેરી સરખી રીતે મિક્સ કરી 8 થી 10 મિનીટ ઉકાળો.
  2. 2.હવે મિશ્રણ ઠંડું થઇ જાય એટ્લે તેમાં એલચી પાવડર અને ડ્રાય ફ્રુટ નાખી હલાવી મિક્સ કરો.
  3. 3.હવે તેં મિશ્રણ ને ફૂલ્ફી મોલ્ડ માં ભરી ફ્રીઝર મા 5 થી 7 કલાક રાખી દો
  4. 4. 5 કલાક પછી મોલ્ડ ને બારે કાઢી તપેલી મા થોડુ પાણી ભરી તેમાં 1 થી 2 સેકન્ડ રાખો હવે તેનાં ઢાંકણ ને ગોળ ફેરવી ફૂલ્ફી મોલ્ડ ની બારે કાઢો અને સર્વ કરો તો તેયાર છે મલાઈ ફૂલ્ફી
  5. નોંધ:ફૂલ્ફી મા ઉપર ચોકલેટ ખમણી ને પણ નાખી સકાય કેસર ફૂલ્ફી બનાવી હોઇ તૌ દૂધ ઉકળવા ટાઈમે 8 થી 10 કેસર નાં તાંતણા નાખી શકાય રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી(જામનગર)

Reviews for Malai fulfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Malai fulfi in gujarati

  • રસ મલાઈ

    0 likes
  • મલાઈ લાડુ

    4 likes
  • મલાઈ કોફતા

    907 likes
  • મલાઈ સંદેશ

    4 likes
  • મલાઈ કોફતા

    2 likes
  • મલાઈ પરાઠા

    2 likes