હોમ પેજ / રેસિપી / મલાઈ ફુલ્ફી

Photo of Malai fulfi by Chandni Joshi at BetterButter
635
1
0.0(0)
0

મલાઈ ફુલ્ફી

Jul-11-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
420 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલાઈ ફુલ્ફી રેસીપી વિશે

દૂધ માંથી બનતી આ રેસિપી એકદમ સહેલાઇ થી અને ઘરે બનાવી શકાય તેવી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ભારતીય
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 લીટર ફેટ વાળું દૂધ
  2. 1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  3. 1 નાનું ટીન કન્સેડન મિલ્ક
  4. 1 ટી સ્પૂન એલચી પાવડર
  5. 1 ટી સ્પૂન મિક્સ ડ્રાય ફ્રૂટ્સ(કાજુ બદામ પિસ્તા)

સૂચનાઓ

  1. 1.સૌ પ્રથમ દૂધ ને ઉકાળો હવે તેમાં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી 10 મિનીટ ઉકાળો પછી તેમાં કન્સેડન મિલ્ક ઉમેરી સરખી રીતે મિક્સ કરી 8 થી 10 મિનીટ ઉકાળો.
  2. 2.હવે મિશ્રણ ઠંડું થઇ જાય એટ્લે તેમાં એલચી પાવડર અને ડ્રાય ફ્રુટ નાખી હલાવી મિક્સ કરો.
  3. 3.હવે તેં મિશ્રણ ને ફૂલ્ફી મોલ્ડ માં ભરી ફ્રીઝર મા 5 થી 7 કલાક રાખી દો
  4. 4. 5 કલાક પછી મોલ્ડ ને બારે કાઢી તપેલી મા થોડુ પાણી ભરી તેમાં 1 થી 2 સેકન્ડ રાખો હવે તેનાં ઢાંકણ ને ગોળ ફેરવી ફૂલ્ફી મોલ્ડ ની બારે કાઢો અને સર્વ કરો તો તેયાર છે મલાઈ ફૂલ્ફી
  5. નોંધ:ફૂલ્ફી મા ઉપર ચોકલેટ ખમણી ને પણ નાખી સકાય કેસર ફૂલ્ફી બનાવી હોઇ તૌ દૂધ ઉકળવા ટાઈમે 8 થી 10 કેસર નાં તાંતણા નાખી શકાય રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી(જામનગર)

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર