Open in app

ચોકલેટ પેંડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Chandni Joshi11th Jul 2018

Chocolate penda ના વિશે

Ingredients to make Chocolate penda in gujarati

  • 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક(મિલ્ક મેડ)
  • 200 ગ્રામ દૂધ નો પાવડર
  • 200 ગ્રામ ડાર્ક ચોકલેટ
  • 1 ટે. સ્પૂન ઘી
  • 1 ટે. સ્પૂન વેનીલા એસન્સ
  • ડ્રાયફ્રુટ ગાર્નિશ કરવા.

How to make Chocolate penda in gujarati

  1. 1.સૌ પ્રથમ એક પેન માં કન્ડેન્સ મિલ્ક ઉમેરી તેમાં દૂધ નો પાવડર નાખો હવે તેને 10 મિનિટ સુધી હલાવ્યા કરો.
  2. 2.હવે તેમાં ડાર્ક ચોકલેટ અને ઘી ઉમેરો 15 થી 20 મિનિટ ધીમા તાપે હલાવ્યા કરવું.
  3. 3.હવે મિશ્રણ એક પ્લેટ માં કાઢી થોડું ઠંડુ થાય એટલે નાના પેંડા વળવા અને તેના પર ડ્રાયફ્રુટ લગાડી ગાર્નિશ કરી સર્વ કરવા.
  4. 4 તો તૈયાર છે સૌ ના મનપસંદ એવા ચોકલેટ પેંડા રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી(જામનગર)

Reviews for Chocolate penda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate penda in gujarati

  • પેંડા

    2 likes
  • પેંડા

    1 likes
  • પાન ચોકલેટ

    5 likes
  • મલાઇ પેંડા

    5 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • ચોકલેટ પેડા

    7 likes