હોમ પેજ / રેસિપી / ચોકલેટ પેંડા

Photo of Chocolate penda by Chandni Joshi at BetterButter
720
2
0.0(0)
0

ચોકલેટ પેંડા

Jul-11-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ પેંડા રેસીપી વિશે

આ રેસિપી બાળકો થી લઇ ને નાના મોટા બધા ને પસંદ આવે એવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક(મિલ્ક મેડ)
  2. 200 ગ્રામ દૂધ નો પાવડર
  3. 200 ગ્રામ ડાર્ક ચોકલેટ
  4. 1 ટે. સ્પૂન ઘી
  5. 1 ટે. સ્પૂન વેનીલા એસન્સ
  6. ડ્રાયફ્રુટ ગાર્નિશ કરવા.

સૂચનાઓ

  1. 1.સૌ પ્રથમ એક પેન માં કન્ડેન્સ મિલ્ક ઉમેરી તેમાં દૂધ નો પાવડર નાખો હવે તેને 10 મિનિટ સુધી હલાવ્યા કરો.
  2. 2.હવે તેમાં ડાર્ક ચોકલેટ અને ઘી ઉમેરો 15 થી 20 મિનિટ ધીમા તાપે હલાવ્યા કરવું.
  3. 3.હવે મિશ્રણ એક પ્લેટ માં કાઢી થોડું ઠંડુ થાય એટલે નાના પેંડા વળવા અને તેના પર ડ્રાયફ્રુટ લગાડી ગાર્નિશ કરી સર્વ કરવા.
  4. 4 તો તૈયાર છે સૌ ના મનપસંદ એવા ચોકલેટ પેંડા રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી(જામનગર)

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર