હોમ પેજ / રેસિપી / ચોકો ચીકુ શેક

Photo of Choco chiku shake by Khushboo Doshi at BetterButter
994
1
0.0(0)
0

ચોકો ચીકુ શેક

Jul-11-2018
Khushboo Doshi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકો ચીકુ શેક રેસીપી વિશે

બાળકો તથા મોટા બધા માટે ચોકો-ચીકુ શેક ખુબજ સારો ઓપ્શન છે આ બધા માટે ખુબજ હેલ્ધી અને રીફ્રેશીંગ એનરજેટીક શેક છે અને ચોકલેટ, કડવો અને મીઠો કોકો તથા દુધ આ બધાનું મિશ્રણ થીકનેસ સાથે ટેસ્ટ પણ સારો છે. ઘણાં બાળકો ચીકુ શેક નથી ભાવતો એમના પેરન્ટસ માટે તથા ચોકલેટ લવર બાળકો માટે ખુબજ સારો ઓપ્શન છે.તો આજે જ તમે તમારા તથા તમારા બાળકો માટે બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩૦૦- ગ્રામ ચીકુ
  2. ૨tbsp- મીઠો કોકો પાવડર
  3. ૧tbsp - કડવો કોકો પાવડર
  4. ૧ થી ૨ કપ- દુધ
  5. ૪-૫ tbsp ખાંડ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચીકુ ની છાલ ઉતારી તેના કાપી એક વેસલ માં લઈ લો.
  2. હવે તેમાં દુધ અને ખાંડ નાંખી બ્લેંન્ડર ની મદદ થી બ્લેન્ડ કરી લો.
  3. હવે તેમાં કડવો અને મીઠો કોકો પાવડર નાખી ફરીથી બ્લેન્ડ કરી લો.(કડવો અને મીઠો કોકો પાવડર ઓછો નાંખવો હોય તો ઓછો નાખી શકાય)
  4. હવે તેને સર્વીંગ ગ્લાસ માં લઈ ગાર્નિશીંગ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર