Open in app

ચોકો ચીકુ શેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Khushboo Doshi11th Jul 2018

Choco chiku shake ના વિશે

Ingredients to make Choco chiku shake in gujarati

  • ૩૦૦- ગ્રામ ચીકુ
  • ૨tbsp- મીઠો કોકો પાવડર
  • ૧tbsp - કડવો કોકો પાવડર
  • ૧ થી ૨ કપ- દુધ
  • ૪-૫ tbsp ખાંડ

How to make Choco chiku shake in gujarati

  1. સૌ પ્રથમ ચીકુ ની છાલ ઉતારી તેના કાપી એક વેસલ માં લઈ લો.
  2. હવે તેમાં દુધ અને ખાંડ નાંખી બ્લેંન્ડર ની મદદ થી બ્લેન્ડ કરી લો.
  3. હવે તેમાં કડવો અને મીઠો કોકો પાવડર નાખી ફરીથી બ્લેન્ડ કરી લો.(કડવો અને મીઠો કોકો પાવડર ઓછો નાંખવો હોય તો ઓછો નાખી શકાય)
  4. હવે તેને સર્વીંગ ગ્લાસ માં લઈ ગાર્નિશીંગ કરી સર્વ કરો.

Reviews for Choco chiku shake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Choco chiku shake in gujarati

  • પાન શેક

    2 likes
  • અંજીર શેક

    2 likes
  • ઓરિયો શેક

    1 likes
  • ચીકુ જ્યૂસ

    2 likes
  • સીતાફળ શેક

    4 likes
  • ચોકલેટ શેક

    1 likes