Open in app

મેંગો કેસર સંદેશ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Rani Soni11th Jul 2018

Mango Kesar Sandesh ના વિશે

Ingredients to make Mango Kesar Sandesh in gujarati

  • 1 કપ તાજો મેંગો પ્લપ
  • 3 ચમચી ખાંડ
  • 1 કપ પનીર (ઘર નું બનાવેલ)
  • 1 ચમચી કેસર વાળુ દૂધ

How to make Mango Kesar Sandesh in gujarati

  1. મેંગો પ્લપ ને એક પેન માં લઈ 2 મિનીટ સાંતળો
  2. હવે છીણેલું પનીર ઉમેરો
  3. 2-3 મિનીટ સાંતળો
  4. ખાંડ ઉમેરો
  5. મિકસ કરો
  6. કેસર વાળુ દૂધ ઉમેરો
  7. મિકસ કરો બળે ના ધ્યાન રાખો
  8. 10 મિનીટ પછી ગેસ બંધ કરી દો
  9. ઠંડુ થવા દો
  10. હવે તેમાં થી અેક ગોળો લઈ હાથ થી કેરી જેવો આકાર આપો
  11. મેંગો કેસર સંદેશ તૈયાર છે

Reviews for Mango Kesar Sandesh in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango Kesar Sandesh in gujarati

  • સંદેશ

    1 likes
  • પાન સંદેશ

    2 likes
  • મેંગો કરી

    2 likes
  • મલાઈ સંદેશ

    4 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes