હોમ પેજ / રેસિપી / બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી:

Photo of BLACK GRAPE STRAWBERRY SMOOTHIE by Khushboo Doshi at BetterButter
881
4
0.0(0)
0

બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી:

Jul-11-2018
Khushboo Doshi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી: રેસીપી વિશે

ઘર માં પાર્ટી છે ને વેલકમ ડ્રીંક મા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ ...બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને અેમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે.તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 કપ કાળી દ્રાક્ષ
  2. ગ્રીન ગ્રેપ્સ નાખવી હોય તો એ પણ નાખી શકાય.
  3. 5 થી 7સ્ટ્રોબેરી
  4. 2 ટે.સ્પુન ફ્રેશ ક્રીમ
  5. 1.5 ટે.સ્પુન ફ્રેશ કોકોનટ મિલ્ક (optional)જો કોકોનટ મિલ્ક ના મળે તો 1. કપ મીલ્ક લેવુ
  6. 1.5 સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ
  7. ૧ ટી.સ્પુન ફ્રેશ ફુદીનો
  8. ૧ ચમચી- ખાંડ
  9. ચપટી મરી પાવડર

સૂચનાઓ

  1. કાળી દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ને બરોબર રીતે ધોઇ નાંખો.(કરચલી વાળી અને સોફ્ટ ગ્રેપ્સ પસંદ કરવી નહિ.)
  2. એક જાર માં દુધ, ફ્રેશ ક્રીમ, કાળી દ્રાક્ષ, સ્ટ્રોબેરી, ફુદીનો,આઈસક્રીમ અને બરફની ટુકડા નાખી બ્લેંડર વડે બ્લેંડ કરી સ્મુધ ન થાય ત્યાં સુધી બ્લેન્ડ કરી એક્દમ સોફ્ટ સ્મુધી રેડી કરો. (જો કોકોનટ મિલ્ક ના મળે તો 1 કપ મીલ્ક લેવુ)
  3. હવે તેની આજુ બાજુ કોકોનટ છીણ લગાવી ગાર્નીશ કરો અથવા મીની જાર માં બનાવેલી સ્મુધી નાખી સર્વીંગ ગ્લાસમાં એકદમ ચિલ્ડ સર્વ કરો. તથા રેડ બૈરી નાખી ગાર્નીશ કરો..તો રેડી છે બ્લેક ગ્રપ્સ સ્ટ્રોબેરી સ્મુધી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર