Open in app

બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી:

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Khushboo Doshi11th Jul 2018

BLACK GRAPE STRAWBERRY SMOOTHIE ના વિશે

Ingredients to make BLACK GRAPE STRAWBERRY SMOOTHIE in gujarati

  • 3 કપ કાળી દ્રાક્ષ
  • ગ્રીન ગ્રેપ્સ નાખવી હોય તો એ પણ નાખી શકાય.
  • 5 થી 7સ્ટ્રોબેરી
  • 2 ટે.સ્પુન ફ્રેશ ક્રીમ
  • 1.5 ટે.સ્પુન ફ્રેશ કોકોનટ મિલ્ક (optional)જો કોકોનટ મિલ્ક ના મળે તો 1. કપ મીલ્ક લેવુ
  • 1.5 સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ
  • ૧ ટી.સ્પુન ફ્રેશ ફુદીનો
  • ૧ ચમચી- ખાંડ
  • ચપટી મરી પાવડર

How to make BLACK GRAPE STRAWBERRY SMOOTHIE in gujarati

  1. કાળી દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ને બરોબર રીતે ધોઇ નાંખો.(કરચલી વાળી અને સોફ્ટ ગ્રેપ્સ પસંદ કરવી નહિ.)
  2. એક જાર માં દુધ, ફ્રેશ ક્રીમ, કાળી દ્રાક્ષ, સ્ટ્રોબેરી, ફુદીનો,આઈસક્રીમ અને બરફની ટુકડા નાખી બ્લેંડર વડે બ્લેંડ કરી સ્મુધ ન થાય ત્યાં સુધી બ્લેન્ડ કરી એક્દમ સોફ્ટ સ્મુધી રેડી કરો. (જો કોકોનટ મિલ્ક ના મળે તો 1 કપ મીલ્ક લેવુ)
  3. હવે તેની આજુ બાજુ કોકોનટ છીણ લગાવી ગાર્નીશ કરો અથવા મીની જાર માં બનાવેલી સ્મુધી નાખી સર્વીંગ ગ્લાસમાં એકદમ ચિલ્ડ સર્વ કરો. તથા રેડ બૈરી નાખી ગાર્નીશ કરો..તો રેડી છે બ્લેક ગ્રપ્સ સ્ટ્રોબેરી સ્મુધી.

Reviews for BLACK GRAPE STRAWBERRY SMOOTHIE in gujarati (0)

No reviews yet.

Recipes similar to BLACK GRAPE STRAWBERRY SMOOTHIE in gujarati