હોમ પેજ / રેસિપી / બાબરી બેઓલ

Photo of Babri beol by Lata Lala at BetterButter
1131
6
0.0(0)
0

બાબરી બેઓલ

Jul-11-2018
Lata Lala
180 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાબરી બેઓલ રેસીપી વિશે

બાબરી બેઓલ આ કાશ્મીરી પીણું છે. ઈદ ના દિવસો માં આને ખૂબ પીવાય છે. રાજા બાબર આને ખૂબ પસંદ કરતાં હતાં. બેઓલ નું મતલબ સબજા ના બીજ હોય છે. તેના પર થી આ નામ પડયું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ઈદ
  • જમ્મુ અને કાશ્મીર
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધ 1 ગ્લાસ
  2. ઈલાયચી પાવડર જરાક
  3. મધ 2 ચમચી
  4. કેસર ના તાંતણા 4-5
  5. બદામ પિસ્તા કાપલેલા 2 ચમચી
  6. પાણી 1 કપ
  7. નારિયળ 2 ચમચી

સૂચનાઓ

  1. સબજા ના બીજ ને પાણી માં 3 કલાક પલાળી રાખો
  2. દૂધ ને ઉકાળી ને ઠંડો કરી લો
  3. આમાં મધ ભેળવી લો
  4. આમાં પલાળેલા સબજા ના બીજ નાખો
  5. કેસર ના તાંતડા નાખો
  6. આમાં નારિયળ ખીસી ને નાખો
  7. સુક્કો મેવો નાખી આને ફ્રિજ માં ઠંડો કરવા મૂકો
  8. બદામ પિસ્તા ની કતરણ નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર