Open in app

બાબરી બેઓલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  180 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Lata Lala11th Jul 2018

Babri beol ના વિશે

Ingredients to make Babri beol in gujarati

  • દૂધ 1 ગ્લાસ
  • ઈલાયચી પાવડર જરાક
  • મધ 2 ચમચી
  • કેસર ના તાંતણા 4-5
  • બદામ પિસ્તા કાપલેલા 2 ચમચી
  • પાણી 1 કપ
  • નારિયળ 2 ચમચી

How to make Babri beol in gujarati

  1. સબજા ના બીજ ને પાણી માં 3 કલાક પલાળી રાખો
  2. દૂધ ને ઉકાળી ને ઠંડો કરી લો
  3. આમાં મધ ભેળવી લો
  4. આમાં પલાળેલા સબજા ના બીજ નાખો
  5. કેસર ના તાંતડા નાખો
  6. આમાં નારિયળ ખીસી ને નાખો
  7. સુક્કો મેવો નાખી આને ફ્રિજ માં ઠંડો કરવા મૂકો
  8. બદામ પિસ્તા ની કતરણ નાખી સર્વ કરો

Reviews for Babri beol in gujarati (0)

No reviews yet.

Recipes similar to Babri beol in gujarati