હોમ પેજ / રેસિપી / ચીકુ જ્યૂસ

Photo of Chickoo juice by Aachal Jadeja at BetterButter
1158
2
0.0(0)
0

ચીકુ જ્યૂસ

Jul-12-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીકુ જ્યૂસ રેસીપી વિશે

બધા નુ મનપંસદ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ ગ્લાસ દૂધ
  2. ૧ ચમચી ખાંડ
  3. ૨ ચીકુ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ચીકુ ની છાલ ઉતારી લો
  2. પછી ચીકુ ના કટકા કરો
  3. ખાંડ અને દૂધ ઉમેરો
  4. બ્લેનડર થી ક્રશ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર