Open in app

અંગૂર રબડી.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  135 min
પીરસવું  4 people
Kavi Nidhida12th Jul 2018

Angoor rabadi. ના વિશે

Ingredients to make Angoor rabadi. in gujarati

  • 4 થેલી અમુલ ગોલ્ડ દૂધ
  • 1½ કપ ખાંડ રબડી માટે
  • 1 કપ ખાંડ અંગૂર માટે
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 ટેબલ સ્પૂન ડ્રાઇ ફ્રુટ કાપેલા
  • 8 પાંદડી કેસર

How to make Angoor rabadi. in gujarati

  1. 3 થેલી દૂધ ઉકાળો, વચ્ચે હલાવતાં રહો અને 40 ટકા જેટલું રહે એટલે ખાંડ નાખી, ફરી થોડું ઉકાળો, રબડી તૈયાર.
  2. 1 થેલી દૂધ ઉકાળો અને તેમાં લીંબુનો રસ ભેળવી હલાવો,
  3. ફાટી જાય એટલે એક ગળણી મા કાઢી, પીવાના પાણી થી સરખું ધોઈ લો,
  4. નીતરી જાય એટલે 15 મિનિટ સુધી બાંધીને લટકાડી રાખો
  5. એક બાઉલ મા કાઢી એક્દમ મસળી લો, સુંવાળુ થવું જોઈએ
  6. પછી તેમાંથી નાની નાની ગોળી વાળી લૉ
  7. એક પાન માં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી એક ઉભરો આવે એટલે બધી ગોળી (અંગૂર) નાખી 10 મિનિટ સુધી ગેસ પર જ રેહવા દો
  8. ધીમા તાપે ઢાંકી ને રાખો. ઠરે એટલે ચાસણી મા થી અંગૂર કાઢી લૉ
  9. અને રબડી માં અંગૂર નાખી, કેસર વાટી ને અને ડ્રાઇ ફ્રુટ થી સજાવો

Reviews for Angoor rabadi. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Angoor rabadi. in gujarati

  • રબડી

    1 likes
  • રબડી

    0 likes
  • રબડી

    0 likes
  • ઝટપટ રબડી

    4 likes
  • અંજીર રબડી

    3 likes
  • લછ્છા રબડી

    3 likes