Open in app

ઝટપટ રબડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dimpal Patel12th Jul 2018

Jhatpat Rabdi ના વિશે

Ingredients to make Jhatpat Rabdi in gujarati

  • દૂધ - ૨ કપ
  • બ્રેડની સ્લાઈડ - ૩
  • કન્ડેન્સ્ડ મિલ્ક - ૧/૪ કપ
  • ખાંડ - ૨ મોટી ચમચી
  • કેસર ના તાંતણા - ૫ થી ૬
  • હૂંફાળું દૂધ - ૨ મોટી ચમચી
  • એલચીનો પાવડર - ૧/૪ નાની ચમચી
  • કાપેલા ડ્રાયફ્રુટ - ૨ મોટી ચમચી

How to make Jhatpat Rabdi in gujarati

  1. બ્રેડ ની સાઈડ કાઢીને મિક્સરમાં પીસી લેવા.
  2. કેસર ને ૨ મોટી ચમચી હૂંફાળા દૂધમાં બોળી દેવું.
  3. એક પેનમાં દૂધ ઉકાળવા મૂકવું. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરીને કન્ડેન્સ્ડ મિલ્ક , કેસરવાળું દૂધ અને ખાંડ ઉમેરવી.
  4. થોડો કલર બદલાઈ એટલે પીસેલા બ્રેડ ઉમેરવા.
  5. ૨ ઉભરા આવે એટલે ગેસ બંધ કરવો. રૂમના તાપમાન પર આવે પછી તેને ફ્રીઝમાં મૂકવું.
  6. કાપેલા ડ્રાયફ્રુટથી સજાવી ને ઠંડું - ઠંડુ પીરસવું.

Reviews for Jhatpat Rabdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jhatpat Rabdi in gujarati

  • રબડી

    1 likes
  • રબડી

    0 likes
  • રબડી

    0 likes
  • ઝટપટ ચમચમ

    5 likes
  • અંજીર રબડી

    3 likes
  • લછ્છા રબડી

    3 likes