Open in app

મેંન્ગો આઈસ્ક્રીમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  1 min
પીરસવું  4 people
Bharti Khatri12th Jul 2018

Mango Ice cream ના વિશે

Ingredients to make Mango Ice cream in gujarati

  • ૧ વાટકી દુધ નો પાઉડર
  • ૧ વાટકી દૂધ
  • ૧ વાટકી કેરી નો રસ
  • ૧ વાટકી મલાઈ
  • ૧/૨ વાટકી બુરુ ખાંડ

How to make Mango Ice cream in gujarati

  1. પહેલા કેરી ધોઈ ને છોલી ને મિક્સર ના જાર મા ટુકડા કરો રસ બનાવી લો.
  2. દધ, કેરી નો રસ, મલાઈ, બુરુ ખાંડ અને દુધનો પાઉડર બધી સામગ્રી એકઠી કરવી.
  3. હવે મિક્સર જાર મા કેરી નો રસ લેવો.
  4. હવે દુધ નો પાઉડર ઉમેરો.
  5. હવે મલાઈ ઉમેરો.
  6. હવે દુધ ઉમેરો.
  7. હવે બુરુ ખાંડ ઉમેરો.
  8. હવે બધુ ચમચી થી હલાવી લો.
  9. મિક્સર મા ભેગી કરેલી બધી સામગ્રી બરાબર મિક્સ થઈ જાય ત્યા સુધી ફેરવો.
  10. હવે મિક્સર ને હવાચુસ્ત ડબ્બા મા આઈસ્ક્રીમ જમાવવા (સેટ થવા) ૬ થી ૭ કલાક મુકવુ.
  11. ૬ થી ૭ કલાક બાદ મેંન્ગો આઈસ્ક્રીમ બરાબર જામી (સેટ થઈ) જશે. તમરા મનગમતા સૂકા મેવા થી સજાવો.
  12. હવે તૈયાર મેંન્ગો આઈસ્ક્રીમ ને પીરસી ને મસ્ત લાજવાબ મેંન્ગો આઈસ્ક્રીમ ની મજા મણો.

Reviews for Mango Ice cream in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango Ice cream in gujarati

  • આઈસ્ક્રીમ

    0 likes
  • મેંગો આઈસ્ક્રીમ

    1 likes
  • આઈસ્ક્રીમ પ્લેટર

    2 likes
  • આઈસ્ક્રીમ ના પકોડા

    2 likes
  • રોયલ રાજભોગ આઈસ્ક્રીમ

    1 likes
  • ચિઝી આઈસ્ક્રીમ સેન્ડવીચ

    6 likes