હોમ પેજ / રેસિપી / મિષ્ટી દોઈ

Photo of Mishti Dohi by Hetal Sevalia at BetterButter
832
2
0.0(0)
0

મિષ્ટી દોઈ

Jul-12-2018
Hetal Sevalia
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિષ્ટી દોઈ રેસીપી વિશે

આ એક બંગાળી રેસિપી છે જે ખૂબ જ ટેસ્ટી અને ઈઝી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • પશ્ચિમ બંગાળ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 500ml ફૂલ ફેટ મિલ્ક
  2. 1/4 કપ દહીં
  3. 4 ટેબલ સ્પૂન સુગર

સૂચનાઓ

  1. સૌપ્રથમ દૂધ ને ગરમ કરી ધીમા તાપે 10 થી 15 મિનીટ ઉકાળો. દૂધ થીક થાય એટલે નીચે ઉતારી હૂંફાળું કરી લો. હવે એક પેનમાં સુગર ગરમ કરી કેરેમલાઈઝડ કરો. પછી સુગર ને દૂધ માં ઉમેરી દો.જેથી દૂધ બ્રાઉન રંગ નું બનશે.
  2. હવે હૂંફાળા દૂધમાં દહીં ઉમેરી ઢાંકી ને ગરમ જગ્યાએ 10 થી 12 કલાક માટે જમાવવા મૂકો.મિષ્ટી દહીં ને જામતા થોડી વાર લાગે છે.તેમજ મેળવણ પણ વધુ વાપરવા માં આવે છે. દહીં જમાવવા મૂકયા પછી વારંવાર ખોલવું નહીં કે હલાવવું પણ નહીં.ત્યારબાદ ચિલ્ડ કરો.ડેઝર્ટ તરીકે સવૅ કરો. માટીના કુલ્ડ માં ઈન્ડીવીઝયલ જમાવી ને પણ સવૅ કરી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર