Open in app

મિષ્ટી દોઈ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Hetal Sevalia12th Jul 2018

Mishti Dohi ના વિશે

Ingredients to make Mishti Dohi in gujarati

  • 500ml ફૂલ ફેટ મિલ્ક
  • 1/4 કપ દહીં
  • 4 ટેબલ સ્પૂન સુગર

How to make Mishti Dohi in gujarati

  1. સૌપ્રથમ દૂધ ને ગરમ કરી ધીમા તાપે 10 થી 15 મિનીટ ઉકાળો. દૂધ થીક થાય એટલે નીચે ઉતારી હૂંફાળું કરી લો. હવે એક પેનમાં સુગર ગરમ કરી કેરેમલાઈઝડ કરો. પછી સુગર ને દૂધ માં ઉમેરી દો.જેથી દૂધ બ્રાઉન રંગ નું બનશે.
  2. હવે હૂંફાળા દૂધમાં દહીં ઉમેરી ઢાંકી ને ગરમ જગ્યાએ 10 થી 12 કલાક માટે જમાવવા મૂકો.મિષ્ટી દહીં ને જામતા થોડી વાર લાગે છે.તેમજ મેળવણ પણ વધુ વાપરવા માં આવે છે. દહીં જમાવવા મૂકયા પછી વારંવાર ખોલવું નહીં કે હલાવવું પણ નહીં.ત્યારબાદ ચિલ્ડ કરો.ડેઝર્ટ તરીકે સવૅ કરો. માટીના કુલ્ડ માં ઈન્ડીવીઝયલ જમાવી ને પણ સવૅ કરી શકાય.

Reviews for Mishti Dohi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mishti Dohi in gujarati