Open in app

ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Nitu Sharma12th Jul 2018

Kheer ના વિશે

Ingredients to make Kheer in gujarati

  • ૧ લિટર દૂધ
  • ૧ નાની વાડકી ચોખા
  • ૧ નાની વાડકી ખાંડ
  • ૧ ચપટી એલચી પાઉડર
  • ૨ ચમચી કપાયલા કાજૂ,બદામ,દ્રાક્ષ,ચારોળી

How to make Kheer in gujarati

  1. દૂધ ને ગરમ કરવા મૂકો.
  2. ચોખા ને સરખી રીતે ધોઈ ને દૂધ માં ઉમેરો.
  3. દૂધ અર્ધો ઉકળી જાય તો ખાંડ ઉમેરો.
  4. થોડી વાર ઉકળવા દો.
  5. ખીર નો રંગ બદલાઈ જસે.
  6. છેલ્લે એલચી પાઉડર અને કાજૂ,બદામ નાખો.
  7. ખીર તૈયાર છે. ઠંડી કે ગરમ ખાવો.

Reviews for Kheer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kheer in gujarati

  • ખીર

    0 likes
  • ખીર પડ

    8 likes
  • માવા ખીર

    2 likes
  • સેવૈઈ ખીર

    3 likes
  • મખાના ખીર

    2 likes
  • પંજાબી ખીર

    4 likes