Photo of Kheer by Nitu Sharma at BetterButter
1234
3
0.0(0)
0

ખીર

Jul-12-2018
Nitu Sharma
2 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીર રેસીપી વિશે

ખીર ચોખા અને દૂધ થી બને છે,ખાવામાં બહુજ ટેસ્ટી.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ લિટર દૂધ
  2. ૧ નાની વાડકી ચોખા
  3. ૧ નાની વાડકી ખાંડ
  4. ૧ ચપટી એલચી પાઉડર
  5. ૨ ચમચી કપાયલા કાજૂ,બદામ,દ્રાક્ષ,ચારોળી

સૂચનાઓ

  1. દૂધ ને ગરમ કરવા મૂકો.
  2. ચોખા ને સરખી રીતે ધોઈ ને દૂધ માં ઉમેરો.
  3. દૂધ અર્ધો ઉકળી જાય તો ખાંડ ઉમેરો.
  4. થોડી વાર ઉકળવા દો.
  5. ખીર નો રંગ બદલાઈ જસે.
  6. છેલ્લે એલચી પાઉડર અને કાજૂ,બદામ નાખો.
  7. ખીર તૈયાર છે. ઠંડી કે ગરમ ખાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર