હોમ પેજ / રેસિપી / દહીં ના કબાબ

Photo of Dahi kabab by Divya Chetnani at BetterButter
427
0
0.0(0)
0

દહીં ના કબાબ

Jul-12-2018
Divya Chetnani
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં ના કબાબ રેસીપી વિશે

આ દહી માથી બનતા અત્યંત સરળ કબાબ છે જેમાં ઘણા ઓછી સામગ્રી ઓ નો ઉપયોગ થાય છે. આ કબાબ ઘણા નરમ અને મોઢા માં પીગળી જાય એવા હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • શેલો ફ્રાય
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૨ કપ જાડું દહી
  2. ૬-૭ બ્રેડ નો જીણા દળેલા ભૂકો
  3. ૧/૨ કપ દર્ય
  4. ૧ ચમચી દળેલા લીલા મરચાં
  5. ૧/૨ ચમચી લસણ ની પેસ્ટ
  6. ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  7. ૧/૨ નાની ચમચી ધાણા પાવડર
  8. ૧/૨ નાની ચમચી લાલ મરચાની ની ભૂકી
  9. ૧/૨ મોટી ચમચી ચાટ મસાલો
  10. ૧/૨ મોટી ચમચી મીઠું
  11. ૨ ચમચી કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ૨.૧/૨ કપ દહી ને પાતળાં કાપડ માં નાખી બધુ પાણી ગાળી જાય તેમ એક વાટકા માં મૂકો.અને એને ફ્રીજ માં ૨-૩ કલાક સુધી મૂકો. જેથી દહી જાદુ થઈ જાય.
  2. જો દહીં માં જરાક પણ પાણી રહી જશે તો કબાબ બાંધશે નહિ.
  3. એક મિકસર માં ૬-૭ બ્રેડ નાખી દળી લો.
  4. હવે ૧/૨ કપ જેટલા દાર્યા (ચણા) ને અધકચરું દળી લેવું.
  5. હવે એક વાટકા માં ૨ કપ જેટલું દહી લો તેમાં દળેલા બ્રેડ, દાર્યા, મીઠું, લીલા મરચાની અને લસણની પેસ્ટ, લાલા માર્ચ, ધાણા પાવડર, ગરમ મસાલો અને ચત મસાલો અને છેલ્લે કોથમીર નાખી બરાબર મિક્સ કરો
  6. હાથ માં થોડું તેલ લગાવી ૧ ચમચા જેટલું મિશ્રણ લઈ ગોળ ટીક્કી જેવો શેપ આપો.
  7. હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.. તેલ થોડું ગર થાય તો કબાબ એમાં શેલો ફ્રાય કરવા.. એટલે કે ખાલી કબાબ થોડા ક તેલ માં ડૂબવા જોઈએ આખા નહિ.. અને ગેસ ને પણ માધ્યમ તપે જ તેવા દેવું.
  8. બને બાજુ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરવા અને ગરમ ગરમ પરોસ્વા.
  9. મિશ્રણ ને રાખી મૂકવું નહિ તરત બનાવી ને તરત જ બનાવું..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર