Open in app

દહીં ના કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  6 people
Divya Chetnani12th Jul 2018

Dahi kabab ના વિશે

Ingredients to make Dahi kabab in gujarati

  • ૨ કપ જાડું દહી
  • ૬-૭ બ્રેડ નો જીણા દળેલા ભૂકો
  • ૧/૨ કપ દર્ય
  • ૧ ચમચી દળેલા લીલા મરચાં
  • ૧/૨ ચમચી લસણ ની પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  • ૧/૨ નાની ચમચી ધાણા પાવડર
  • ૧/૨ નાની ચમચી લાલ મરચાની ની ભૂકી
  • ૧/૨ મોટી ચમચી ચાટ મસાલો
  • ૧/૨ મોટી ચમચી મીઠું
  • ૨ ચમચી કોથમીર

How to make Dahi kabab in gujarati

  1. સૌ પ્રથમ ૨.૧/૨ કપ દહી ને પાતળાં કાપડ માં નાખી બધુ પાણી ગાળી જાય તેમ એક વાટકા માં મૂકો.અને એને ફ્રીજ માં ૨-૩ કલાક સુધી મૂકો. જેથી દહી જાદુ થઈ જાય.
  2. જો દહીં માં જરાક પણ પાણી રહી જશે તો કબાબ બાંધશે નહિ.
  3. એક મિકસર માં ૬-૭ બ્રેડ નાખી દળી લો.
  4. હવે ૧/૨ કપ જેટલા દાર્યા (ચણા) ને અધકચરું દળી લેવું.
  5. હવે એક વાટકા માં ૨ કપ જેટલું દહી લો તેમાં દળેલા બ્રેડ, દાર્યા, મીઠું, લીલા મરચાની અને લસણની પેસ્ટ, લાલા માર્ચ, ધાણા પાવડર, ગરમ મસાલો અને ચત મસાલો અને છેલ્લે કોથમીર નાખી બરાબર મિક્સ કરો
  6. હાથ માં થોડું તેલ લગાવી ૧ ચમચા જેટલું મિશ્રણ લઈ ગોળ ટીક્કી જેવો શેપ આપો.
  7. હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.. તેલ થોડું ગર થાય તો કબાબ એમાં શેલો ફ્રાય કરવા.. એટલે કે ખાલી કબાબ થોડા ક તેલ માં ડૂબવા જોઈએ આખા નહિ.. અને ગેસ ને પણ માધ્યમ તપે જ તેવા દેવું.
  8. બને બાજુ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરવા અને ગરમ ગરમ પરોસ્વા.
  9. મિશ્રણ ને રાખી મૂકવું નહિ તરત બનાવી ને તરત જ બનાવું..

Reviews for Dahi kabab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dahi kabab in gujarati

  • દહીં ભાત

    120 likes
  • દહીં વાડા

    105 likes
  • મમરા કબાબ

    3 likes
  • રોટી કબાબ

    8 likes
  • દહીં ચીડા

    2 likes
  • દહીં કબાબ

    3 likes