પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક
તૈયારીનો સમય 10 min
બનાવવાનો સમય 20 min
પીરસવું 4 people
Rani Soni12th Jul 2018
Pista Paneer Roll In Saffron Milk ના વિશે
Ingredients to make Pista Paneer Roll In Saffron Milk in gujarati
- રોલ બનાવવા: 2 કપ પનીર (ઘર નું બનાવેલ)
- 2 ચમચી દળેલી ખાંડ
- 1 ચમચી દૂધ
- 1/2 ચમચી એલચી પાવડર
- 2 ચમચી પિસ્તા સમારેલા
- મિલ્ક બનાવવા:
- 2 ચમચી ખાંડ
- 2 -3 બદામ સમારેલ
- 2 કપ દૂધ
- 1 ચપટી કેસર
How to make Pista Paneer Roll In Saffron Milk in gujarati
- પ્લેટમાં પનીર ,2 ચમચી ખાંડ, દૂધ, એલચી પાવડર ઉમેરો.
- સારી રીતે મિક્ષ કરો.
- મિશ્રણને સમાન ભાગોમાં વિભાજીત કરો અને દરેક ભાગને લાંબા રોલ માં આકાર આપો.
- રોલ ને સમારેલા પિસ્તા થી સજાવો.
- રોલ તૈયાર છે.
- હવે દૂધ ને ગરમ કરવા મૂકો અને તેમાં કેસર નાખો.
- થોડું ગાઢું બને અેટલે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરો.
- ગેસ બંધ કરો અને દૂધ ને ઠંડુ કરો.
- પિરસવા માટે બાઉલ માં કેસર વાળુ દૂધ લઈ તેમા પિસ્તાં પનીર રોલ મૂકી બદામ થી સજાવો
- તૈયાર છે પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક