Coconut laddu ના વિશે
Ingredients to make Coconut laddu in gujarati
- 4 કપ દૂધ
- 1 કપ નાળિયેર છીણેલુ
- 1/4 ચમચી ઈલાયચી પાવડર
- કેસરના 4-5 દોરા
- 1/2 કપ ખાંડ
How to make Coconut laddu in gujarati
- સૌથી પહેલા કડાઈ મા દૂઘ ગરમ કરવા મુકવું
- દૂધ મા ઉકાલ આવે અેટલે અેમા ખાંડ નાખીને ચમચી થી હલાવતા રહો
- દૂધ અડઘુ થઈ જાય ત્યાર સુઘી હલાવતા રહેવા દો
- પછી અેમા ખોપરા નુ છીણ ઉમેરો
- જયારે જાડુ થઈ જાય અેટલે ગૈસ બંઘ કરી લેવો
- ઈલાયચી પાઉડર મુકવો
- મિશ્રણ ઠંડા થઈ જાય અેટલે નાના નાના લાડુ વાડી લેવા
- ખોપરા ના છીણ મા રગડોડી લેવા
- ઉપર થી કેસર થી ગારનિશ કરવુ
Reviews for Coconut laddu in gujarati
No reviews yet.
Recipes similar to Coconut laddu in gujarati
લાડુ
1 likes
રવા લાડુ
3 likes
પાન લાડુ
0 likes
પાન લાડુ
0 likes
રવા લાડુ
52 likes
બેસન લાડુ
5 likes