હોમ પેજ / રેસિપી / કોકોનટ લાડુ

Photo of Coconut laddu by Usha Bohraa at BetterButter
562
1
0.0(0)
0

કોકોનટ લાડુ

Jul-12-2018
Usha Bohraa
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકોનટ લાડુ રેસીપી વિશે

મિઠાઈ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 કપ દૂધ
  2. 1 કપ નાળિયેર છીણેલુ
  3. 1/4 ચમચી ઈલાયચી પાવડર
  4. કેસરના 4-5 દોરા
  5. 1/2 કપ ખાંડ

સૂચનાઓ

  1. સૌથી પહેલા કડાઈ મા દૂઘ ગરમ કરવા મુકવું
  2. દૂધ મા ઉકાલ આવે અેટલે અેમા ખાંડ નાખીને ચમચી થી હલાવતા રહો
  3. દૂધ અડઘુ થઈ જાય ત્યાર સુઘી હલાવતા રહેવા દો
  4. પછી અેમા ખોપરા નુ છીણ ઉમેરો
  5. જયારે જાડુ થઈ જાય અેટલે ગૈસ બંઘ કરી લેવો
  6. ઈલાયચી પાઉડર મુકવો
  7. મિશ્રણ ઠંડા થઈ જાય અેટલે નાના નાના લાડુ વાડી લેવા
  8. ખોપરા ના છીણ મા રગડોડી લેવા
  9. ઉપર થી કેસર થી ગારનિશ કરવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર