હોમ પેજ / રેસિપી / બદામ કેશર મિલક શૈઇક

Photo of Badam kesar milk shake by Devi Amlani at BetterButter
455
2
0.0(0)
0

બદામ કેશર મિલક શૈઇક

Jul-12-2018
Devi Amlani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બદામ કેશર મિલક શૈઇક રેસીપી વિશે

ઉનાળા મા બદામ કેશર મિલક શૈઇક ખૂબ જ ઠંડક આપે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મિશ્રણ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 10 નંગ બદામ
  2. 5 થી 7 તાતંણા કેશર
  3. 1/2 લીટર દૂધ
  4. 1 વાટકી ખાંડ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બદામને બે કલાક માટે પલાળી રાખો
  2. ત્યાર બાદ તેની છાલ કાઢીને મિક્સરમાં પીસી નાખો
  3. હવે દૂધને ઉકળવા મૂકો તેમાં બદામ અને કેસર નાખી આપો
  4. થોડું દૂધ ઉકળી જાય પછી તેમાં ખાંડ નાખી મિક્સ કરો
  5. હવે ગેસ બંધ કરીને દૂધને ઠંડું પડવા દો અને પછી તેને ફ્રીજમાં રાખો
  6. આ રીતે બદામ કેસર મિક્સ એક તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર