હોમ પેજ / રેસિપી / મલાઈ લાડુ

Photo of Malai ladoo by Dimpal Patel at BetterButter
363
4
0.0(0)
0

મલાઈ લાડુ

Jul-12-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલાઈ લાડુ રેસીપી વિશે

આ ખૂબ જ ઝડપથી બની જતી મિઠાઈ છે. થોડી અને સરળતાથી ઘરમાં જ મળી જતી વસ્તુમાંથી બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. મલાઈ - ૧ કપ
  2. ખાંડ - ૩/૪ કપ
  3. એલચી પાવડર - ૧/૪ નાની ચમચી
  4. કાપેલી બદામ - ૩ મોટી ચમચી

સૂચનાઓ

  1. એક નોનસ્ટિક પેણીમાં મલાઈ અને ખાંડ ગરમ કરવા મૂકવી.
  2. સતત હલાવતા રહેવું. મિક્ષણ ઘટ્ટ થવા લાગે એટલે તેમાં કાપેલી બદામ ઉમેરવી.
  3. ઘી છૂટું પડવા આવે એટલે એલચી પાવડર નાંખવો.
  4. ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવો. મિશ્રણ ને બીજી પ્લેટમાં કાઢી લેવું.
  5. ગરમ ગરમમાં જ લાડુ બનાવી લેવા.
  6. ઉપરથી કાપેલી બદામ લગાડી દેવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર