Open in app

મલાઈ લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Dimpal Patel12th Jul 2018

Malai ladoo ના વિશે

Ingredients to make Malai ladoo in gujarati

  • મલાઈ - ૧ કપ
  • ખાંડ - ૩/૪ કપ
  • એલચી પાવડર - ૧/૪ નાની ચમચી
  • કાપેલી બદામ - ૩ મોટી ચમચી

How to make Malai ladoo in gujarati

  1. એક નોનસ્ટિક પેણીમાં મલાઈ અને ખાંડ ગરમ કરવા મૂકવી.
  2. સતત હલાવતા રહેવું. મિક્ષણ ઘટ્ટ થવા લાગે એટલે તેમાં કાપેલી બદામ ઉમેરવી.
  3. ઘી છૂટું પડવા આવે એટલે એલચી પાવડર નાંખવો.
  4. ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવો. મિશ્રણ ને બીજી પ્લેટમાં કાઢી લેવું.
  5. ગરમ ગરમમાં જ લાડુ બનાવી લેવા.
  6. ઉપરથી કાપેલી બદામ લગાડી દેવી.

Reviews for Malai ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Malai ladoo in gujarati

  • લાડુ

    1 likes
  • રસ મલાઈ

    0 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes