Open in app

આદૂ તુળસી વાળી ચ્હા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  1 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Dipika Ranapara12th Jul 2018

Aadu tulsi vali cha ના વિશે

Ingredients to make Aadu tulsi vali cha in gujarati

  • 1કપ પાણી
  • 1 ટી સ્પૂન વાઘ બકરી ચ્હા
  • 2ટી સ્પૂન ખાંડ
  • 10 પત્તા તુળસી
  • 1સેમી જેટલો ટૂકડો આદૂ
  • 1કપ દૂધ

How to make Aadu tulsi vali cha in gujarati

  1. સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ કરવા મૂકો.
  2. તેમાં ખાંડ, ચ્હા પત્તી, તુળસી અને આદૂ છીણી નાખો.
  3. બરાબર ઉકળવા દો.
  4. ત્યાર બાદ તેમાં દૂધ નાંખો.
  5. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો.
  6. આછા બદામી કલર ની થાય એટલે ગાળી ને ગરમાગરમ માણો.

Reviews for Aadu tulsi vali cha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aadu tulsi vali cha in gujarati