હોમ પેજ / રેસિપી / આદૂ તુળસી વાળી ચ્હા

Photo of Aadu tulsi vali cha by Dipika Ranapara at BetterButter
1091
2
0.0(0)
0

આદૂ તુળસી વાળી ચ્હા

Jul-12-2018
Dipika Ranapara
1 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આદૂ તુળસી વાળી ચ્હા રેસીપી વિશે

ચ્હા એ ભારતીય પીણું છે. ગુજરાતી ઘરો માં સવાર સાંજ ચ્હા પીવાય છે. મૂડ લાવી દે તેવી સરસ મજાની આદૂ તુળસી વાળી ચ્હા મળી જાય તો બીજું કાંઈ જ નહીં..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • ગરમ પીણાં
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1કપ પાણી
  2. 1 ટી સ્પૂન વાઘ બકરી ચ્હા
  3. 2ટી સ્પૂન ખાંડ
  4. 10 પત્તા તુળસી
  5. 1સેમી જેટલો ટૂકડો આદૂ
  6. 1કપ દૂધ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ કરવા મૂકો.
  2. તેમાં ખાંડ, ચ્હા પત્તી, તુળસી અને આદૂ છીણી નાખો.
  3. બરાબર ઉકળવા દો.
  4. ત્યાર બાદ તેમાં દૂધ નાંખો.
  5. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો.
  6. આછા બદામી કલર ની થાય એટલે ગાળી ને ગરમાગરમ માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર