Open in app

મોતી પનીર પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Dipika Ranapara12th Jul 2018

Moti paneer pulav ના વિશે

Ingredients to make Moti paneer pulav in gujarati

  • 1કપ બાસમતી ચોખા
  • પાણી પ્રમાણસર (3 કપ આસરે)
  • 1વાટકી લીલા વટાણા
  • 1વાટકી ઝીણા સમારેલા ગાજર
  • 3ચમચા બટર
  • 1 તમાલપત્ર
  • 1મોટી ઇલાઇચી
  • 1ટૂકડો તજ
  • 6 મરી
  • 5 લવિંગ
  • 4 નાની ઇલાઇચી
  • 10 પત્તા મીઠો લીંબડો
  • 1ચમચી જીરું
  • 1ચમચો વાટેલા આંદૂ મરચાં લસણ
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 1ટી સ્પૂન લાલ મરચું
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 1ટી સ્પૂન ધાણાજીરુ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ટી સ્પૂન ગરમ મસાલો
  • 1 લીટર દૂધ માંથી બનાવેલ તાજું પનીર
  • 1ટી સ્પૂન કોનૅફલોર

How to make Moti paneer pulav in gujarati

  1. બાસમતી ચોખા બરાબર ધોઈ લેવા.
  2. પનીર માં કોનૅફલોર મિક્સ કરી બરાબર મસળી મધ્યમ આકારના ગોળા બનાવી દેવા.
  3. હવે એક નોનસ્ટીક પેન માં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, મોટી ઇલાઇચી, નાની ઇલાઇચી, તજ, લવિંગ, મરી, જીરું મીઠો લીંબડો નાખી સાંતળો.
  4. ચપટી હિંગ નાખી વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો નાખી સાંતળો.
  5. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  6. ગાજર અને વાટાણા નાખી બરાબર હલાવી લો .
  7. બાસમતી ચોખા નાખી બરાબર સાંતળો.
  8. પાણી નાખી બરાબર હલાવી લો .ગેસ તેજ આચ પર રાખીને ઉકળવા દો.
  9. મરચું, મીઠું પ્રમાણસર, ધાણાજીરુ , ગરમ મસાલો અને હળદર નાખી બરાબર હલાવી લો .
  10. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો અને પનીર ના ગોળા/ મોતી નાખી ઢાંકી ચડવા દો.
  11. રંધાઈ જાય એટલે કોથમીર નાખી ગરમાગરમ પીરસો.

Reviews for Moti paneer pulav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moti paneer pulav in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes