ચીકુ મિલ્કશેઇક | Chiku milkshake Recipe in Gujarati

ના દ્વારા Dimpal Patel  |  12th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chiku milkshake by Dimpal Patel at BetterButter
ચીકુ મિલ્કશેઇકby Dimpal Patel
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  2

  લોકો

3

0

ચીકુ મિલ્કશેઇક વાનગીઓ

ચીકુ મિલ્કશેઇક Ingredients to make ( Ingredients to make Chiku milkshake Recipe in Gujarati )

 • ઠંડુ દૂધ - ૫૦૦મીલી
 • ચીકુ - ૨૫૦ગ્રામ
 • ખાંડ - ૩મોટી ચમચી
 • બોર્નવિટા - ૨ મોટી ચમચી
 • બરફના ટુકડા - ૧/૪ કપ
 • ચોકલેટ સિરપ - ૨ મોટી ચમચી
 • ચોકલેટ ચિપ્સ - ૩ મોટી ચમચી
 • કાજુના ટુકડા - ૨ મોટી ચમચી
 • ક્રીમ કે મલાઈ - ૨ મોટી ચમચી

How to make ચીકુ મિલ્કશેઇક

 1. ચીકુના ટુકડા કરી લેવા.
 2. એક મિક્સર જારમાં દૂધ , કાપેલા ચીકુ , ખાંડ , બોર્નવિટા અને બરફના ટુકડા લેવા. પછી તેને બ્લેન્ડ કરી લેવું.
 3. એક ગ્લાસમાં પહેલાં ચોકલેટ સિરપ ફેલાવી લેવું.
 4. પછી તેમાં ચીકુ જયુસ રેડવું.
 5. ક્રીમ , કાજુના ટુકડા અને ચોકલેટ ચિપ્સથી સજાવવું.

My Tip:

વેનીલા કે ચોકલેટ આઇસક્રીમ નાંખવાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે.

Reviews for Chiku milkshake Recipe in Gujarati (0)