Open in app

ચીકુ મિલ્કશેઇક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Dimpal Patel12th Jul 2018

Chiku milkshake ના વિશે

Ingredients to make Chiku milkshake in gujarati

  • ઠંડુ દૂધ - ૫૦૦મીલી
  • ચીકુ - ૨૫૦ગ્રામ
  • ખાંડ - ૩મોટી ચમચી
  • બોર્નવિટા - ૨ મોટી ચમચી
  • બરફના ટુકડા - ૧/૪ કપ
  • ચોકલેટ સિરપ - ૨ મોટી ચમચી
  • ચોકલેટ ચિપ્સ - ૩ મોટી ચમચી
  • કાજુના ટુકડા - ૨ મોટી ચમચી
  • ક્રીમ કે મલાઈ - ૨ મોટી ચમચી

How to make Chiku milkshake in gujarati

  1. ચીકુના ટુકડા કરી લેવા.
  2. એક મિક્સર જારમાં દૂધ , કાપેલા ચીકુ , ખાંડ , બોર્નવિટા અને બરફના ટુકડા લેવા. પછી તેને બ્લેન્ડ કરી લેવું.
  3. એક ગ્લાસમાં પહેલાં ચોકલેટ સિરપ ફેલાવી લેવું.
  4. પછી તેમાં ચીકુ જયુસ રેડવું.
  5. ક્રીમ , કાજુના ટુકડા અને ચોકલેટ ચિપ્સથી સજાવવું.

Reviews for Chiku milkshake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chiku milkshake in gujarati

  • ચીકુ જ્યૂસ

    2 likes
  • ચોકો ચીકુ શેક

    1 likes
  • ચીકુ ચોકો મેજીક

    4 likes
  • કેળુ-ચીકુ જ્યૂસ

    1 likes
  • ચીકુ બોનૅવિટા શેક

    2 likes