Open in app

વેબ ચીઝ ડોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  720 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Dipika Ranapara12th Jul 2018

Web cheese dosa ના વિશે

Ingredients to make Web cheese dosa in gujarati

  • 3કપ કણકી
  • 1કપ અડદ ની દાળ
  • 1કપ રાધેંલા ભાત
  • 1ટી સ્પૂન દીવેલ
  • 10 મેથી ના દાણા
  • ચીઝ જરુરીયાત મુજબ છીણી ને.
  • પાણી પ્રમાણસર

How to make Web cheese dosa in gujarati

  1. કણકી અને અડદ ની દાળ બન્ને ને અલગ અલગ વાસણ માં પાણી થી ધોઈ આખી રાત પલાળી રાખો. મેથી દાણા ને અડદ ની દાળ જોડે નાંખવા.
  2. સવારે પાણી નીતારી લો.
  3. મીકસ્ચરના જાર માં કણકી, ભાત જરુરીયાત મુજબ પાણી રેડીને વાટી લો.
  4. બીજા માં અડદ ની દાળ, દીવેલ, મેથી દાણા ને વાટી લો.
  5. બન્ને વાટેલા મીશ્રણ ને મિક્સ કરો .અને પાણી પ્રમાણસર નાખી ખીરૂ બનાવી લો ફલોઇગ કનસીસ્ટનસી હોવી જોઇએ. એટલે એકદમ પાતળું ખીરૂ રાખવુ.
  6. સ્ક્વીઝી બોતલ માં ભરી લો.
  7. ડોસા નો તવો ગરમ કરી તેમાં ફૂલ ની જાળી/વેબ પાડવી.તેલ નાખવું.
  8. ચીઝ જરુરીયાત મુજબ છીણી ને ભભરાવવુ.
  9. ગરમાગરમ પીરસો.

Reviews for Web cheese dosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Web cheese dosa in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ સેવ

    4 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ સલાડ

    4 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes