Open in app

ક્વીક પનીર કલાકંદ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Rani Soni13th Jul 2018

Quick Paneer Kalakand ના વિશે

Ingredients to make Quick Paneer Kalakand in gujarati

  • 1 1/2 કપ ખમણેલું તાજું પનીર
  • 3/4 કપ કંડેંસ્ડ મિલ્ક
  • 1/2 ટીસ્પૂન એલચી ના દાણા
  • સજાવવા માટે:
  • 1 ટેબલસ્પૂન બદામની કાતરી
  • 1 ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
  • 1 ટેબલસ્પૂન કેસર વાળુ દૂધ
  • 1-2 ટીસ્પૂન તાજી ગુલાબ ની પાંદડી

How to make Quick Paneer Kalakand in gujarati

  1. એક નૉન-સ્ટીક પૅનમાં તાજું પનીર, કંડેંસ્ડ મિલ્ક લો
  2. સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બને
  3. તેમજ પૅનની બાજુઓથી છુટવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહો.
  4. હવે તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં એલચી દાણા મેળવી સારી રીતે મિક્સ કરી લો
  5. તેને પૅનમાંથી કાઢી તરત જ ઘી ચોપડેલી થાળીમાં રેડીને સરખી રીતે પાથરી લો
  6. પછી તેની પર બદામની કાતરી તથા પિસ્તાની કાતરી પાથરીને હલકા હાથે દબાવી લો
  7. તેને ઠંડું થવા બાજુ પર રાખો.
  8. ઠંડું થાય ત્યારે તેના કેસર વાળુ દૂધ બ્રશ થી લગાઈ
  9. તાજી ગુલાબ ની પાંદડી થી સજાઈ
  10. ટુકડી પાડીને પીરસો અથવા પીરસવાના સમય સુધી રેફ્રીજરેટરમાં રાખી મૂકો.

Reviews for Quick Paneer Kalakand in gujarati (0)

No reviews yet.

Recipes similar to Quick Paneer Kalakand in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes