Open in app

મેંગો રવા કોપરા મલાઇ લાડુ.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people
Kavi Nidhida13th Jul 2018

Mango Sooji Coconut Malai Ladoo ના વિશે

Ingredients to make Mango Sooji Coconut Malai Ladoo in gujarati

  • 1 કપ પાકી કેરી નો પલ્પ
  • 1 કપ રવો
  • ¾ કપ કોપરા નું ખમણ
  • ½ કપ ઘી
  • ½ કપ ખાંડ
  • ¾ કપ તાજી મલાઇ
  • 2 મોટી ચમચી કાપેલા ડ્રાઇ ફ્રુટ
  • ½ ચમચી એલચી પાઉડર

How to make Mango Sooji Coconut Malai Ladoo in gujarati

  1. એક પેન માં ઘી ગરમ કરી તેમાં રવો શેકી લો.
  2. હવે કોપરુ નાખી તે પણ એક મિનિટ શેકી લો.
  3. હવે કેરીનો પલ્પ નાખી 5 મિનિટ ચડવા દો.
  4. હવે મલાઈ અને ખાંડ નાખી ચઢવો અને મિશ્રણ વાસણ ને છોડી દે એટલે ગેસ બંદ કરો.
  5. ડ્રાઇ ફ્રુટ અને એલચી નાખી ઠંડુ પડે એટલે લાડુ વાળી લો.

Reviews for Mango Sooji Coconut Malai Ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango Sooji Coconut Malai Ladoo in gujarati