Open in app

રવાનો શીરો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Dimpal Patel13th Jul 2018

Suji Halwa ના વિશે

Ingredients to make Suji Halwa in gujarati

  • રવો - ૧/૨ કપ
  • ખાંડ - ૧/૨ કપ
  • ઘી - ૧/૩ કપ
  • દૂધ - ૧૧/૪ કપ
  • કાપેલી બદામ - ૨ મોટી ચમચી
  • કાપેલા કાજુ - ૨ મોટી ચમચી
  • ચારોળી - ૧ નાની ચમચી
  • એલચીનો પાવડર - ૧/૪ નાની ચમચી

How to make Suji Halwa in gujarati

  1. રવા ને ચાળી લેવો.
  2. એક પેણીમાં ઘી ગરમ કરવું. ઘી ગરમ થઇ જાય એટલે રવો ઉમેરવો. મધ્યમ તાપે ૭ - ૮ મિનિટ રવો શેકવો.
  3. પછી તેમાં દૂધ ઉમેરીને ૧૦ મિનિટ થવા દેવું.
  4. ત્યારબાદ ખાંડ ઉમેરીને થવા દેવું. સતત હલાવતા રહેવું. મિશ્રણ પેણીની સાઈડ છોડવા લાગે એટલે કાપેલા ડ્રાયફ્રુટ , ચારોળી અને એલચીનો પાવડર નાંખવો.
  5. કાજુ અને બદામથી સજાવવું.

Reviews for Suji Halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Suji Halwa in gujarati

  • શીરો

    2 likes
  • શીરો

    2 likes
  • શીરો

    1 likes
  • ઑરેંજ શીરો

    4 likes
  • રવાનો શીરો

    1 likes
  • રવા નો શીરો

    4 likes