હોમ પેજ / રેસિપી / રવાનો શીરો

Photo of Suji Halwa by Dimpal Patel at BetterButter
649
2
0.0(0)
0

રવાનો શીરો

Jul-13-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવાનો શીરો રેસીપી વિશે

ગુજરાતીઓની સૌથી મનપસંદ સ્વીટ ડીશ. સત્યનારાયણભગવાન ની કથાનો પ્રસાદ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. રવો - ૧/૨ કપ
  2. ખાંડ - ૧/૨ કપ
  3. ઘી - ૧/૩ કપ
  4. દૂધ - ૧૧/૪ કપ
  5. કાપેલી બદામ - ૨ મોટી ચમચી
  6. કાપેલા કાજુ - ૨ મોટી ચમચી
  7. ચારોળી - ૧ નાની ચમચી
  8. એલચીનો પાવડર - ૧/૪ નાની ચમચી

સૂચનાઓ

  1. રવા ને ચાળી લેવો.
  2. એક પેણીમાં ઘી ગરમ કરવું. ઘી ગરમ થઇ જાય એટલે રવો ઉમેરવો. મધ્યમ તાપે ૭ - ૮ મિનિટ રવો શેકવો.
  3. પછી તેમાં દૂધ ઉમેરીને ૧૦ મિનિટ થવા દેવું.
  4. ત્યારબાદ ખાંડ ઉમેરીને થવા દેવું. સતત હલાવતા રહેવું. મિશ્રણ પેણીની સાઈડ છોડવા લાગે એટલે કાપેલા ડ્રાયફ્રુટ , ચારોળી અને એલચીનો પાવડર નાંખવો.
  5. કાજુ અને બદામથી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર