Mango Thickshake ના વિશે
Ingredients to make Mango Thickshake in gujarati
- ઠંડું દૂધ - ૨ કપ
- ખાંડ - ૨ મોટી ચમચી
- વેનીલા આઈસ્ક્રીમ - ૨ સ્કુપ
- મેંગો આઈસ્ક્રીમ - ૨ સ્ફુપ
- વહીપ્પડ ક્રીમ - ૪ મોટા ચમચા
- મેંગો ઈમલ્સન - ૩ થી ૪ ટીપાં
- વાટેલો બરફ - ૧/૪ કપ
- સજાવવા માટે :
- વહીપ્પડ ક્રીમ - ૨ મોટી ચમચી
- ચોકલેટ ચિપ્સ - ૨ મોટી ચમચી
How to make Mango Thickshake in gujarati
- એક જયુસરના ગ્લાસમાં બધી સામગ્રી લેવી.
- પછી તેને બરાબર ચર્ન કરી લેવું.
- એક ગ્લાસમાં રેડવું.
- વહીપ્પડ ક્રીમ અને ચોકલેટ ચિપ્સથી સજાવવું.
Reviews for Mango Thickshake in gujarati
No reviews yet.
Recipes similar to Mango Thickshake in gujarati
મેંગો કરી
2 likes
મેંગો રાઈસ
2 likes
મેંગો ચીલા
2 likes
મેંગો પેંડા
6 likes
મેંગો સાલસા
2 likes
મેંગો શિખંડ
2 likes