BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેંગો થિકશેક

Photo of Mango Thickshake by Dimpal Patel at BetterButter
0
2
0(0)
0

મેંગો થિકશેક

Jul-13-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો થિકશેક રેસીપી વિશે

ખૂબ જ ટેસ્ટી અને બાળકોનું તો પ્રિય પીણું.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઠંડું દૂધ - ૨ કપ
  2. ખાંડ - ૨ મોટી ચમચી
  3. વેનીલા આઈસ્ક્રીમ - ૨ સ્કુપ
  4. મેંગો આઈસ્ક્રીમ - ૨ સ્ફુપ
  5. વહીપ્પડ ક્રીમ - ૪ મોટા ચમચા
  6. મેંગો ઈમલ્સન - ૩ થી ૪ ટીપાં
  7. વાટેલો બરફ - ૧/૪ કપ
  8. સજાવવા માટે :
  9. વહીપ્પડ ક્રીમ - ૨ મોટી ચમચી
  10. ચોકલેટ ચિપ્સ - ૨ મોટી ચમચી

સૂચનાઓ

  1. એક જયુસરના ગ્લાસમાં બધી સામગ્રી લેવી.
  2. પછી તેને બરાબર ચર્ન કરી લેવું.
  3. એક ગ્લાસમાં રેડવું.
  4. વહીપ્પડ ક્રીમ અને ચોકલેટ ચિપ્સથી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર