Open in app

કેરી ની ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Devi Amlani13th Jul 2018

Mango kheer ના વિશે

Ingredients to make Mango kheer in gujarati

  • 1/2 લીટર દૂધ
  • 1 કપ રાઘેલા ભાત
  • 1 કપ કેરી નો રસ
  • 1 કપ ખાંડ
  • 1 નાની ચમચી કેશર
  • થોડા બદામ અને કાજુ

How to make Mango kheer in gujarati

  1. સૌપ્રથમ રાંધેલા ભાત ને અધકચરા ક્રશ કરી લો
  2. હવે ગેસ ચાલુ કરીને દૂધને ઉકળવા મૂકો
  3. પાંચ મિનિટ ઉકાળ્યા બાદ તેમાં ખાંડ નાખી દો અને ત્યારબાદ તેમાં કેરીનો રસ નાખી દો
  4. થોડીવાર ઉકળવા દો તેમાં હવે ક્રશ કરેલો ભાત નાખી દો
  5. હવે તેમાં ચારોળી કેસર અને બદામ કાજુ નાખીને ઉકળવા દો
  6. આ રીતે કેરીની ખીર તૈયાર છે

Reviews for Mango kheer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango kheer in gujarati

  • ખીર

    3 likes
  • ખીર

    0 likes
  • ખીર પડ

    8 likes
  • માવા ખીર

    2 likes
  • કેરી શોટસ

    4 likes
  • મગ ની દાળ

    4 likes