BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કેરી ની ખીર

Photo of Mango  kheer by Devi Amlani at BetterButter
0
1
0(0)
0

કેરી ની ખીર

Jul-13-2018
Devi Amlani
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરી ની ખીર રેસીપી વિશે

આ ખીર ગરમ પણ પીરસી શકાય અને ઠંડી પણ ખૂબ જ સારી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 લીટર દૂધ
  2. 1 કપ રાઘેલા ભાત
  3. 1 કપ કેરી નો રસ
  4. 1 કપ ખાંડ
  5. 1 નાની ચમચી કેશર
  6. થોડા બદામ અને કાજુ

સૂચનાઓ

  1. સૌપ્રથમ રાંધેલા ભાત ને અધકચરા ક્રશ કરી લો
  2. હવે ગેસ ચાલુ કરીને દૂધને ઉકળવા મૂકો
  3. પાંચ મિનિટ ઉકાળ્યા બાદ તેમાં ખાંડ નાખી દો અને ત્યારબાદ તેમાં કેરીનો રસ નાખી દો
  4. થોડીવાર ઉકળવા દો તેમાં હવે ક્રશ કરેલો ભાત નાખી દો
  5. હવે તેમાં ચારોળી કેસર અને બદામ કાજુ નાખીને ઉકળવા દો
  6. આ રીતે કેરીની ખીર તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર