Open in app

રસગુલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  10 people
Harsha Israni13th Jul 2018

Rasgulla ના વિશે

Ingredients to make Rasgulla in gujarati

  • 1 1/2 લિટર અમૂલ દૂધ( ફુલ ફેટ)
  • 3કપ ખાંડ
  • 7 કપ પાણી
  • 1ચમચી લીંબુના ફુલ
  • પીસતાની કતરણ

How to make Rasgulla in gujarati

  1. સૌ પહેલા દૂધને એક તપેલીમાં ગરમ કરો. ઉકાળો આવે પછી તેમા લીંબુના ફુલ ઉમેરો .
  2. દૂધ ફાટી જાય પછી તેને રુમાલમાં નીતારી લેવુ.
  3. પછી આ મીકસને એક મિનિટ માટે મીકસરમાં પીસી લેવુ.
  4. પછી તેના નાના બોલસ બનાવો.એક પણ તિરાડ ના પડવી જોઈએ.
  5. પાણી અને ખાંડ ને મીકસ કરી તેને અેક ઉકાળો આવે પછી તેમાં અેકએક કરીને બોલસ નાખો . 5 મિનિટ ફાસટ ગેસ પર ઢાંકીને અને 5મિનિટ ધીમા ગેસ પર ઉકળવા દો.
  6. ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો .પછી ફીજમા ઠડુ કરવા મૂકી દો . તેને પીસતા ની કતરણથી ગારનીશ કરો.

Reviews for Rasgulla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rasgulla in gujarati