Photo of Rasgulla by Harsha Israni at BetterButter
376
1
0.0(0)
0

રસગુલા

Jul-13-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસગુલા રેસીપી વિશે

મીઠાઈ

રેસીપી ટૈગ

  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 10

  1. 1 1/2 લિટર અમૂલ દૂધ( ફુલ ફેટ)
  2. 3કપ ખાંડ
  3. 7 કપ પાણી
  4. 1ચમચી લીંબુના ફુલ
  5. પીસતાની કતરણ

સૂચનાઓ

  1. સૌ પહેલા દૂધને એક તપેલીમાં ગરમ કરો. ઉકાળો આવે પછી તેમા લીંબુના ફુલ ઉમેરો .
  2. દૂધ ફાટી જાય પછી તેને રુમાલમાં નીતારી લેવુ.
  3. પછી આ મીકસને એક મિનિટ માટે મીકસરમાં પીસી લેવુ.
  4. પછી તેના નાના બોલસ બનાવો.એક પણ તિરાડ ના પડવી જોઈએ.
  5. પાણી અને ખાંડ ને મીકસ કરી તેને અેક ઉકાળો આવે પછી તેમાં અેકએક કરીને બોલસ નાખો . 5 મિનિટ ફાસટ ગેસ પર ઢાંકીને અને 5મિનિટ ધીમા ગેસ પર ઉકળવા દો.
  6. ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો .પછી ફીજમા ઠડુ કરવા મૂકી દો . તેને પીસતા ની કતરણથી ગારનીશ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર